બનાસકાંઠા

ડીસા તાલુકાના માલગઢ ગામે પરિવારની સામૂહિક આત્મહત્યાના પ્રયાસનો મામલો

જિલ્લા પોલીસ પડાએ પીડિતોની હોસ્પિટલમાં મુલાકાત લીધી

ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ચાર દર્દીમાંથી બે ની હાલત ક્રિટિકલ

પાલનપુર સિવિલમાં સારવાર લઈ રહેલા એક મહિલા અને બે બાળકોની હાલત સુધારા પર

લચ્છીમાં ઝેરી પ્રવાહી ભેળવી અને પરિવારને પાઈ દીધું હોવાનું સામે આવ્યું

બે માસ અગાઉ પત્ની મૃત્યુ પામવાથી માનસિક સંતુલન ગુમાવી દીધું હોવાનું સામે આવ્યું