રિપોર્ટ.લતીફ સુમરા
ડીસા તાલુકા ના જુનાડીસા ગામમાં ડી.જે.એન મહેતા હાઇસ્કુલ ની અંદર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. જેમાં બાલિકાઓ દ્વારા ગુરુભજન સ્તોત્ર નું ગાન અંકિતાબેન રાઠોડ દ્વારા ગુરુના મહિમાનું સમજૂતી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ગુરુઓનું પૂજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના શિક્ષક શ્રી મહેન્દ્રભાઈ લીંબાચીયા દ્વારા ગુરુપૂર્ણિમાના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના આચાર્યશ્રી પી.વી.મહેતા સાહેબે આ કાર્યક્રમને બિરદાવ્યો હતો..