ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં બુટલેગરો દ્રારા ગુજરાતમાં દારૂ લાવવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે ત્યારે આજ રોજ પારડી પોલીસ મથકના પી.એસ.આઈ મયુર પટેલની ટિમ પારડી નેશનલ હાઇવે 48 પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સંઘપ્રદેશ થી દમણ થી બે ઈસમો કાર નંબર GJ 15 CD 4062 માં ચોર ખાન બનાવી ગુજરાતમાં દારૂ લઈ આવી રહયા છે જેને લઈ પારડી નેશનલ હાઇવે 48 પર વિશ્રામ હોટલ નજીક પોલીસ દ્વારા વોચ રખાતા બાતમી વાળી કાર આવતા કારમાં તપાસ કરતા પેટ્રોલ ટેન્ક પાસે ચોર ખાનમાં છુપાવવામાં આવેલો ઈંગ્લીશ દારૂ નો જથ્થો જેની કિંમત 29,650 ઝડપી પાડ્યો હતો પોલીસે કાર સાથે ચાલક અને અન્ય એક ઇસમની ધરપકડ કરી કુલ રૂપિયા 6.18 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો પોલીસ દ્રારા બંને ઇસમની પૂછપરછ કરતા દારૂ સુરત લઈ જતા હોવાનું સામે આવ્યું હતું પોલીસે બંને આરોપી ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বালিপৰাত শৌচাগাৰ নিৰ্মান
আজি বালিপৰা উদমাৰি গাঁও পঞ্চায়তৰ অন্তর্গত বালিপৰা শংকৰদেৱ শিশু নিকেতনত বালিপৰা জিলা পৰিষদ...
चन्द्रेसल में धान के खेत मे कार्य करने के दौरान युवक को सांप ने काटा,तबियत बिगड़ी,एमबीएस अस्पताल में भर्ती
कोटा के चन्देसल इलाके में धान की फसल में कार्य करने के दौरान एक युवक को सांप ने काट लिया।तबियत...
લમ્પી વાયરસ: ટીમ-9 આજથી લમ્પી અસરગ્રસ્ત સાત વિભાગોમાં ઉતરશે, ઝુંબેશ 3 સપ્ટેમ્બર સુધી ચાલશે
ટીમ-9ના નોડલ ઓફિસરો લમ્પી રોગથી પ્રભાવિત 7 વિભાગોમાં આજથી ઝડપથી કામગીરી શરૂ કરશે. તે જોવામાં આવશે...
गश्त के दौरान कार से 50 पेटी ठेका मार्का शराब बरामद, आरोपित गिरफ्तार
गुरदासपुर में पुलिस ने बड़ी कार्रवाई की है। गांव झंडेचक्क मोड़ से पुलिस ने कार सवार से भारी...