સુરેન્દ્રનગરમાં રહેતી સગીરા બે દિવસથી લાપતા થયા બાદ તેનો મૃતદેહ નદીના ખાડામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. માનસિક રીતે બીમારી તરૂણી ઘરેથી નીકળી ગયા બાદ લાશ મળી આવતા પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગરમાં વેલનાથ સોસાયટી પાસે રહેતા અને શાકભાજીનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવતા મુકેશભાઈ આધોરજિયાની 13 વર્ષની માસૂમ પુત્રી કાજલ આધોરજયા શુક્રવારથી ઘરેથી લાપતા થઈ ગઈ હતી. ત્યાર બાદ પરિવારજનોએ શોધખોળ કરી પોલીસમાં જાણ કરી હતી.પરંતુ બે દિવસ વીતી જવા છતાં સગીરાની કોઈ ભાળ મળી ન હતી. પરંતુ આખરે પોલીસને સુરેન્દ્રનગર ભોગાવો નદીના ખાડામાંથી એક મૃતદેહ મળ્યો હતો. જેની તપાસ કરતા તે લાશ કાજલની હોવાનું જાણવા મળતાં પોલીસે પરિવારજનોને જાણ કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક કાજલ એકભાઈ એક બહેનમાં નાની હતી અને નાનપણથી જ તેં માસિક બીમારીથી પીડાતી હતી. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gold News: China क्यों खरीद रहा इतना Gold? World में क्यों बढ़ रही Gold की मांग? EP26: रुपया-पैसा
Gold News: China क्यों खरीद रहा इतना Gold? World में क्यों बढ़ रही Gold की मांग? EP26: रुपया-पैसा
प्रचंड गर्मी से बचाने के लिए CM भजनलाल ने तैयार किया मास्टर प्लान!
पूरा राजस्थान इस समय भीषण गर्मी से झुलस रहा है. दोपहर के बाद लोग घरों में छुपने के लिए मजबूर हो...
स्मार्टफोन के लिए खरीद रहे हैं कवर, सिर्फ डिजाइन ही नहीं सेफ्टी और सिक्योरिटी का भी रखें ध्यान
स्मार्टफोन को पानी या धूल से सेफ रखने के लिए कवर सबसे अहम होता है। घटिया क्वालिटी का कवर इस्तेमाल...
Jammu Terror Attack News: जम्मू के डोडा में पुलिस अफसर की लापरवाही से सुरक्षाबलों के फूले हाथ-पांव
Jammu Terror Attack News: जम्मू के डोडा में पुलिस अफसर की लापरवाही से सुरक्षाबलों के फूले हाथ-पांव
जंगल वाले बाबा मुनि चिन्मय सागर जी महाराज के अवतरण दिवस के अवसर पर श्री शांतिनाथ महा मंडल विधान श्रद्धा भक्ति और समर्पण के साथ हुआ पूर्ण
कोटा हाड़ौती की प्रथम आर के पुरम त्रिकाल चौबीसी प्रणेता संत शिरोमणि आचार्यश्री विद्यासागर जी...