સાબરકાંઠાના જિલ્લા ના વિસ્તાર એવા . ખેડબ્રહ્મા તાલુકા વિજયનગર તાલુકા અને પોશીના તાલુકામાં અપડાઉન કરતા શિક્ષકો ને લઈ શિક્ષણની પરિસ્થિતિ કથળી રહી છે ઊંડાણના વિસ્તારોમાં શાળા ખુલ્યા બાદ મોડે સુધી શિક્ષકો શાળા એ પહોંચતા નથી તાલુકા કેળવણી અધિકારી ઓની રહેમ નજર હેઠળ અપડાઉન કરતા શિક્ષકો ફ્ળયા ફુલ્યા છે રોજબરોજ 50 થી 100 કિલોમીટર જેટલા દૂરથી શિક્ષકો અપડાઉન કરી રહ્યા છે પરંતુ સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકાના અધિકારીઓ દ્વારા અપડાઉન કરતા શિક્ષકોની તપાસ કરવામાં આવે તો મોટી સંખ્યામાં શિક્ષકોની અપડાઉન કરવાની પોલ બહાર આવી શકે છે આટલા લાંબા અંતરેથી અપડાઉન કરી બાળકોને શું ભણાવતા હશે તેવો પ્રજામાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণত ফাৰ্নিকো ফাৰ্নিচাৰ দোকানৰ ভিতৰতে ব্যৱসায়ীয়ে আত্মহত্যা কৰাক লৈ তীব্ৰ চাঞ্চল্য
মৰাণত ফাৰ্নিকো ফাৰ্নিচাৰ দোকানৰ ভিতৰতে ব্যৱসায়ীয়ে আত্মহত্যা কৰাক লৈ তীব্ৰ চাঞ্চল্য
मानव शरीर एक तिलिस्म है संपूर्ण जानकारी के लिए sms news ko फॉलो करे..!
एक_तिलिस्म_है_मानव_शरीर संपूर्ण जानकारी के sms news ko फॉलो करेअपनी अंगुलियों से नापने पर 96...
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें...