બોટાદ સર્કીટ હાઉસ ખાતે આજરોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં દલિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમાજ પર થતા અત્યાચાર અને અપરાધો થઈ રહ્યા છે તે બાબતે અનેક વાર તંત્રને રજૂઆતો કરવામાં આવી છે તેમ સતા આજદિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી જેથી આજેરોજ સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને દલિત સમાજના આગેવાન કીર્તિ ભાઈ ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી 28 જૂન સુધીમાં કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે તો ચોક્કસ મુદત સુધી ધરણા અને ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી
બોટાદ જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા વિવિધ માંગોસાથે પ્રેસકોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ
![](https://i.ytimg.com/vi/Y-rFgP9Am8A/hqdefault.jpg)