રીપોર્ટર. લતીફ સુમરા 

શ્રી જે.આર.મોથલીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ સાહેબ બ.કા.પાલનપુર નાઓ તથા શ્રી. ડૉ.કુશલ, આર.ઓઝા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડીસા વિભાગ ડીસા નાઓએ નાસતા ફરતા આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા જરૂરી સુચના કરેલ હોય જે અન્વયે શ્રી વી.એમ.ચૌધરી પો.ઇન્સ ડીસા શહેર ઉત્તર પો.સ્ટે.ના માર્ગદર્શન હેઠળ, પો.સ્ટે. ડીસા શહેર ઉત્તર પો.સ્ટે. પાર્ટ એ. ગુ.ર.નં.૧૧૧૯૫૦૧૬૨૩૦૦૬૬/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૪૦૬ ૪૨૦,૪૬૫,૪૬૭ વિ. મુજબના કામના આરોપી ભુરાભાઇ કાનજીભાઇ જાતે.પટેલ રહે.વિઠોદર તા.ડીસાનાનો ગુનાના કામે છેલ્લા ઘણા સમયથી પોલીસ ધરપકડથી ભાગતો ફરતો હોઇ જેથી ડીસા નામદાર કોર્ટમાથી ગુનાના કામે આરોપીનુ સી.આર.પી.સી ક.૭૦ મુજબનું વોરંટ પણ ઇસ્યુ થયેલ હોઇ પોલીસ સ્ટાફની ટીમ બનાવી વોચ તપાસમા રાખેલ હોઇ ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ આધારે સદર આરોપીને પેછડાલ તા.ડીસા ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

- શ્રી વી.એમ.ચૌધરી પો.ઇન્સ

 રધુજી હેડ.કોન્સ.

- કરશનભાઇ પો.કોન્સ

કમલેશભાઇ પો.કોન્સ

 પ્રકાશભાઇ પો.કોન્સ