લક્ષ્મીપુરા યુવા ટ્રસ્ટ દ્વારા નોટબુક ચોપડા પેન્સિલ વિતરણ વિતરણ કરવામાં આવ્યું હતું લક્ષ્મીપુરા શેઠ એનએલ હાઇસ્કુલ લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા લક્ષ્મીપુરા કંપા પ્રાથમિક શાળા ડાભીપુરા પ્રાથમિક શાળા દેરોલ (વા) હાઇસ્કુલ નાકા પ્રાથમિક શાળા કુલ 1200 જેટલા   જરૂરીયાત મંદ બાળકોનેનોટબુક પેન્સિલ ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું લક્ષ્મીપુરા યુવા ટ્રસ્ટ દ્વારા નોટબુક વિતરણ નો પ પ્રોગ્રામ  લક્ષ્મીપુરા ગામના દાતાશ્રીઓ સોહમપુરી મહારાજ નીલકંઠ મહાદેવ મંદિર લક્ષ્મીપુરા મહંત લક્ષ્મીપુરા યુવા ટ્રસ્ટના દરેક ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતાહાજર રહ્યા હતા પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો