મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના P S I H. L. જોષી ને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ E. COP. એવોડ એનાયત કરવામાં આવ્યો

પોકેટ કોપ વાહન સચૅ એપ્લિકેશન અને નેત્રમ પ્રોજેકટ નો ઉપયોગ કરી વિસનગર પોલીસ સ્ટેશન ના બળાત્કાર સાથે ખુન ના ગુનાનો ભેદ ઉકેલવા બદલ તેમજ 4 ગુનાનો ભેદ ઉકેલી ચાર આરોપી ની ઘરપકડ કરી રૂપિયા 5.19.000/ નો મુદામાલ કબ્જે કરવા બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો....