9 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી બનાસકાંઠા આઈ. એન. ઓ પરિવાર અને સાથે વિવિધ સ્કૂલો સંસ્થાઓ દ્વારા ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવ્યો

    આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં આઈ. એન. ઓ ના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અનંતજી બિરાદર ગુજરાતના પ્રમુખ જીતુભાઈ પંચાલ જનરલ સેક્રેટરી વિજયભાઈ શેઠ સાથ સહકાર જોવા મળ્યો હતો

  બનાસકાંઠા જિલ્લા આઈ. એન.એ જિલ્લા કોર્ડીનેટરશ્રી નટવરભાઈ વ્યાસ અને અમિરામભાઇ જોશીએ સુંદર સંચાલન કરી સર્વ યોગ શિક્ષકો અને સંસ્થાઓનો સહકાર મળ્યો હતો