ધ્રાંગધ્રા ડીવાયએસપી સ્પેશિયલ સ્કોડે મફતીયા પરા વિસ્તાર માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો આરોપી ફરાર થયો છે.ુસરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાગધા નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિત ના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા શહેર માંથી ગુનાહીત પ્રવૃત્તિઓને ડામવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક સ્પેશિયલ સ્કોડના દશરથભાઈ ધનસ્યામભાઈ ધધ્ધજીતસિંહ દેવુભા ડોડીયા, મયુરભાઈ અમથુભાઈ ચાવડા સહિત સ્ટાફે ધ્રાંગધ્રા સીટી વિસ્તારમાં પેટ્રોલિંગ માં હોય તે સમયે દશરથભાઈ ધનસ્યામભાઈ ધાંધર ને મળેલ બાતમીના આધારે ધ્રાંગધ્રા શહેરના મફતીયા પરા વિસ્તાર માંથી જગમાલ ઉર્ફે હકાભાઈ પોપટભાઈ ગરીયા ના રેહણાકી મકાનમાં રેડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બોટલો નંગ 112 જેની કિંમત રૂપિયા 19,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે આ કામનો આરોપી હાજર નહીં મળેલ જ્યારે પોલીસ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Halla Bol LIVE: 'जुबान' पर आर-पार, सियासी तकरार! | NDA Vs INDIA | Budget 2024 | Anjana Om Kashyap
Halla Bol LIVE: 'जुबान' पर आर-पार, सियासी तकरार! | NDA Vs INDIA | Budget 2024 | Anjana Om Kashyap
ભાજપની ચૂંટણી સમિતીની બેઠકમાં આજે કુલ 77 બેઠક માટે ઉમેદવારોની પસંદગી માટે મંથન
ગુજરાત પ્રદેશ ભાજપની ચૂંટણી સમિતીની બેઠકમાં આજે કુલ 77 બેઠક માટે ઉમેદવારોની પસંદગી માટે મંથન...
ગાંધીનગર ખાતે દેવીપુજક સમાજનું મુખ્યમંત્રી સાથે સ્નેહમિલન યોજાયું
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સમસ્ત ગુજરાતના દેવીપુજક સમાજના પ્રશ્નોને ન્યાય...
Mizoram Election Result 2023 LIVE Updates: मिजोरम में मतगणना शुरू, कुछ ही देर में आएगा पहला रुझान
Mizoram Election Result 2023 LIVE Updates: मिजोरम में मतगणना शुरू, कुछ ही देर में आएगा पहला रुझान