બનાસકાંઠા બેકિંગ

ડીસા વિરેન પાર્ક સોસાયટીમાં ગાય ભડક્તા ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી..

એક બાળકી સહિત ચાર લોકોને ગાયે અડફેટે લેતાં સોસાયટીના રહીશોમાં ભારે આંકોશ છવાયો ...

વિરેન પાર્ક સોસાયટીના રહીશો રોડ પર એકત્રિત થયાં પાલિકાના ચીફ ઓફિસર સહિત સત્તાધિશો સામે ભારે આંકોશ વ્યક્ત કરાયો...

ચુંટાયેલા 4 સદસ્યો પૈકી બે ‌ સદસ્ય ઘટનાસ્થળે પહોંચી પાલિકાના ચીફ ઓફિસરને કરી રજુઆત..

પાલિકા દ્વારા સોસાયટીના રહીશોને કલાકોની રાહ જોવડાવ્યા બાદ રાત્રે 11 વાગે ગાયને ડબ્બામાં પુરી.. 

ગાય ભડક્તા વિરેન પાર્ક સોસાયટીના રહીશોના જીવ તાળવે ચોંટયા..