સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાંથી સગીરાને ભગાડી જનારો શખ્સ મોરબીથી ઝડપાયો હતો. સાથે સગીરા પર મળી આવી હતી. થાનગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઇ આઈ.બી.વલવીને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે, ફરીયાદીની ઉ.વ.17 વર્ષ 2 માસની સગીર વયની દીકરીને આરોપી સંજય ઉર્ફે કાળુ ઉર્ફે બુલો ડાહ્યાભાઈ ભુરાભાઈ મકવાણા ભગાડી લઈ ગયો હતો. જે મોરબીની આજુબાજુ રોકાયેલો હોવાની બાતમી મળી હતી.જેથી ટેકનીકલ સોર્સના આધારે ભોગ બનનારી સગીરા તથા આરોપીની તપાસ કરતા મોરબી જિલ્લાના જાંબુડીયા ગામે વાડી વિસ્તારમાંથી ભોગ બનનારી સગીરા તથા આરોપી સંજય ઉર્ફે કાળુ ઉર્ફે બુલો ડાહ્યાભાઈ ભુરાભાઈ મકવાણા વાળો મળી આવ્યો હતો. જેથી ભોગ બનનારી સગીરા તથા આરોપીને હસ્તગત કરી અનડીટેકટ અપહરણનો ગુનો ડીટેકટ કરી આરોપી તથા ભોગ બનનારી સગીરવયની બાળાને થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মোক সমালোচনা কৰিলেও কৰিব কৰক, মই কি কৰিম: আজমল
মোক সমালোচনা কৰিলেও কৰিব কৰক, মই কি কৰিম #aiudf
आवारा सांड के कुचलना से मासूम की हुई थी मौत।
आबूरोड रेलवे स्टेशन परिसर में सांड के बच्ची को कुचलना का मामला, पूर्व विधायक...
तगड़ी डील! 22 हजार से कम में मिल रहा है OnePlus का ये फोन, हेवी प्रोसेसर के साथ मिलती है सुपर फास्ट चार्जिंग
अगर आप 20 हजार की आसपास की रेंज में कोई नया फोन खरीदने के बारे में सोच रहे हैं। तो हम आपको एक...
Russia Ukraine War: यूक्रेन की सेना क्या अब रूस के परमाणु संयंत्र पर हमला करेगी? (BBC Hindi)
Russia Ukraine War: यूक्रेन की सेना क्या अब रूस के परमाणु संयंत्र पर हमला करेगी? (BBC Hindi)