ગુજરાત પ્રદેશ ભાજપાના સોશિયલ મીડીયા સહ કન્વિનર શ્રી મનનભાઈ દાણી ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટીની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા.

જેઓનું ચારૂસેટ યુનિવર્સિટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ એવા સોજીત્રા ધારાસભ્ય વિપુલભાઇ પટેલે તેઓનો આભાર માની અભિનંદન પાઠવ્યા હતા..