પેરોલ ફર્લો સક્વોડના પો.સબ.ઇન્સ. સી.એ.એરવાડીયા તથા સ્ટાફના માણસો સાયલા ધજાળા પો.સ્ટે વિસ્તાર કોમ્બીંગ નાઇટ પેટ્રોલીંગમાં નિકળેલ હતા. દરમ્યાન નાસતા ફરતા આરોપીઓ બાબતે હ્યુમન સોર્સીસ મારફતે ખાનગી રાહે બાતમી હકિકત મેળવી નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ સતત પ્રયત્નશીલ હતા.દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મેળવી પોલીસ સ્ટેશનના ગુન્હાઓના કામે છેલ્લા એક વર્ષ ઉપરથી ફયર નાસતો ફરતો આરોપી ધજાળાથી ગરાંભડી જવાના રસ્તે આવેલ ઢીંકવાળી ગામના બોર્ડ પાસેથી પકડી પાડી મજકુર આરોપી વિરૂત્મય ધજાળા પો.સ્ટે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે મજકુર આરોપીનો કબ્જો ધજાળા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપવામાં આવેલ છે.પકડાયેલ આરોપી રામજીભાઇ વીભાભાઇ સરવૈયા જાતે ત.કોળી ઉ.વ. 28, રહે.ગરાંભડી, તા.સાયલા જી.સુરેન્દ્રનગર હોવાનું જાણવા મળેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાંતલપુર માં સૌ પ્રથમવાર ન્યુ ATM હિટાચી કંપની દ્વારા ચાલુ કરાયું..
સાંતલપુર માં સૌ પ્રથમવાર ન્યુ ATM હિટાચી કંપની દ્વારા ચાલુ કરાયું..
महाराष्ट्र राज्य मराठी पत्रकार संघ के राज्य संपर्क प्रमुख बने सागरराज बोदगिरे
महाराष्टृ राज्य मराठी पत्रकार संघ राज्य संपर्क प्रमुख पद पर सागरराज जगन्नाथ बोदगिरे को...
Breaking News: Telangana सरकार ने इवेंट के ऑर्गनाइजर्स को भेजा नोटिस | Diljit Dosanjh | Aaj Tak
Breaking News: Telangana सरकार ने इवेंट के ऑर्गनाइजर्स को भेजा नोटिस | Diljit Dosanjh | Aaj Tak
মাহমৰাৰ বৰবিলৰ নয়নজ্যোতি সংঘৰ অধিৱেশনত উপস্থিত থাকে মন্ত্ৰী যোগেন মহন
মাহমৰাৰ বৰবিলৰ নয়নজ্যোতি সংঘৰ অধিৱেশনত উপস্থিত থাকে কেবিনেট মন্ত্ৰী যোগেন মহন
भावानेच केला सख्ख्या भावाचा कुऱ्हाडीने खून, पहा कारण...
पुसद :ग्रामीण पोलीस स्टेशन अंतर्गत असलेल्या काळी दौलतखान येथे शेतात रात्री पिकाला पाणी देण्यासाठी...