બનાસકાંઠા બેકિંગ

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે લીધી સિવિલ હોસ્પિટલની મુલાકાત...

સિવિલ હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓ ને સુખડી વિતરણ કરવામાં આવી..

પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ભાજપમાં નવા જોડાયેલ ગોવાભાઈ રબારી સહિત આગેવાનો રહ્યા ઉપસ્થિત...

ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા પોલીસવડા સહિત નાયબ કલેકટર શહેર ગ્રામ્ય મામલતદાર સાથે ઉતર પોલીસ સ્ટેશનના પી આઈ.સહીત મોટીસંખ્યામાં પોલીસ કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત...

રિપોર્ટર... અમૃત માળી સબંધ ભારત ન્યૂઝ ડીસા