ખેડા  મહુધા તાલુકાના વડથલ ગામ ખાતે નવ નિર્મિત પ્રવેશ દ્વાર નું લોકાર્પણ નું કાર્યક્રમ યોજાયો 

મહુધા તાલુકાના વડથલ ગામ ખાતે નવ નિર્મિત પ્રવેશ દ્વાર નું લોકાર્પણ કરવામા આવ્યું વડથલ ગામના શ્રી વિઠ્ઠલભાઈ સોમા ભાઈ પટેલ મહાત્મા પરિવાર ના સ્વ ખર્ચે આ પ્રવેશ દ્વાર બનાવામાં આવ્યો 

જેના લોકાર્પણ માં મહુધા ધારાસભ્ય સંજય સિંહ મહિડા .તેમજ બહાર થઈ પધારેલા ગુરુઓ સંતો અને ગામના હજારો હિન્દૂ મુસ્લિમ લોકો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ ઈરફાન મલેક મહુધા ખેડા