કલોઝ પ્રજાપતિ યુવા શક્તિ સંગઠન ડીસા દ્વારા આયોજિત રાહત દરે ચોપડા વિતરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.આ સંગઠન ની શિક્ષણ સમિતિ દ્વારા 40,000 ચોપડાઓનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું છે.આ વિતરણ પ્રગતિ ટ્રેડિંગ એ.પી.એમ.સી શાકમાર્કેટ ડીસા અને અંબિકા એગ્રીટેક જુનાડીસા ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં ક્લોઝ યુવા શક્તિ સંગઠનના તમામ પારિવારિક સભ્યોએ ખૂબ જહેમત થકી આ કાર્યને પાર પાડ્યું હતું.ચોપડા બનાવવાની પ્રવૃત્તિમાં જે લોકોએ આર્થિક સહયોગ આપ્યો હતો તેમને ચોપડાઓ અર્પણ કરી સન્માન કર્યું હતું ખરેખર સંગઠન થકી જરૂરિયાતવાળા અને ગરીબ બાળકોને વિદ્યા અભ્યાસ માટે પૂરતા પ્રમાણમાં ચોપડાઓનો સ્ટોક પૂરતો મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. એકંદરે આ રાહત દરે ચોપડા વિતરણ નો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
World Cup 2023, AUS vs PAK: Warner, Mitchell Marsh का शतक, Pakistan का जीतना मुश्किल |वनइंडिया हिंदी
World Cup 2023, AUS vs PAK: Warner, Mitchell Marsh का शतक, Pakistan का जीतना मुश्किल |वनइंडिया हिंदी
SC seeks NIA response on shifting Gautam Navlakha to Alibaug under house arrest
The Supreme Court on Friday sought the response of the National Investigation Agency (NIA) on a...
अहमदाबाद से ‘हर घर तिरंगा यात्रा’ का होगा शुभारंभ, अमित शाह मंगलवार को दिखाएंगे हरी झंडी
नई दिल्ली। केंद्रीय गृह मंत्री अमित शाह कल अहमदाबाद में 'हर घर तिरंगा यात्रा' की शुरुआत...
તારાપુર ચોકડી રોડ પર રોગ સાઇડ આવતી બોલેરો ગાડીએ એક્ટિવા ચાલકને અડફેટે લેતાં બે ઈજાગ્રસ્ત
તારાપુર ચોકડી રોડ પર કૃષ્ણનગર પાસે રોગ સાઇડે આવતી બોલેરો કારે એક્ટિવાને હડફેટે લેતા 2 ઈજાગ્રસ્ત...