આજે હરિપુરા પ્રાથમિક શાળા માં બાળવાટિકા અને આંગણવાડીનાં બાળકોનો પ્રવેશ ઉત્સવ શાળામાં યોજવામાં આવ્યો જેમાંબાળકોને કુમકુમ તિલક અને પ્રવેશ કિટ આપીને તેમજ મોં મીઠુ કરાવીને બાળકોને શાળામાં આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે ચૌધરી જેરુપજી રામજીજી તરફથી તિથિ ભોજન આપવામાં આવ્યુ હતુ તેમજ બાળવાટીકાનાં બાળકોને પ્રવેશ કિટ(થેલો,પાટી,પેન) ચૌધરી ભરતભાઈ જવાનજી તરફથી આપવામાં આવી હતી તો વળી ધો- 3થી8 ના તેજસ્વી બાળકોને ચૌધરી મેરામજી હિરાથી તરફથી ચોપડો અને બોલપેન આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો તમામ દાતાઓને શાલ અને પુસ્તક આપીને શાળા પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શિક્ષકશ્રી ઈશ્વરભાઈ પટેલે પ્રસંગને અનુરુપ વક્તવ્ય આપેલ અને શાળાનાં આચાર્ય માનસુંગભાઈએ આભારવિધિ કરીને આ કાર્યક્રમની પુર્ણાહુતી કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદર ના સણાદર ખાતે વિશ્વકર્મા જન્મ જયંતી નિમિત્તે સમુહલગ્ન યોજાયો..
વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતી નિમિત્તે ઠેર ઠેર જગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં દિયોદર...
ડીસા : દુકાનમાં હવા ભરવાની ટાંકી ફાટતા અફડાતફડી સર્જાઈ...
ડીસા : દુકાનમાં હવા ભરવાની ટાંકી ફાટતા અફડાતફડી સર્જાઈ...
શ્રી નવદુર્ગા વિદ્યાલય, પાદરડી માં પ્રજાસત્તાક પર્વ ની કરાઈ ઉજવણી
સમગ્ર દેશમાં ૭૫ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી...