મહેસાણા:  મહેસાણા LCBની ટીમ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન વિસનગરમાં ત્રણ ચોરી અને મહેસાણા તાલુકા પોલીસમાં એક ચોરીના ગુના મળી બે ઘરફોડ તથા બે ચોરી મળી કુલ ચાર ગુનામાં નાસતો ફરતો ફરાર આરોપીને મહેસાણા LCBની ટીમે રામપુરા સર્કલ પાસેથી દબોચી લઇ જેલમાં ધકેલ્યોં હતો.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મહેસાણા SP દ્વારા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાના આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ જે.પી.રાવના નેતૃત્વમાં  એ.એસ.આઇ દિનેશભાઇ, એ.એસ.આઇ અનિલકુમાર, એ.એસ.આઇ ડાહ્યાભાઇ, અ.હઙે કોન્સ હેમેન્દ્રસિંહ સહિતનો લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ ખાનગી વાહનોમાં મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતા આ દરમિયાન એએસઆઇ અનિલકુમાર તથા હેમેન્દ્રસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે,

મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ-૩૭૯ તથા વિસનગર તાલકુા પોલીસ સ્ટેશન પાટટ ઇ.પી.કો કલમ-૩૭૯ તથા વિસનગર તાલકુા પોલીસ સ્ટેશન ઇ.પી.ક કલમ-૪૫૭,૩૮૦ તથા વિસનગર શહર પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ-૪૫૭,૩૮૦,૧૧૪ ના ગુનામાં નાસતો ફરતો આરોપી બોબીસીંગ તફુાનસીંગ સરદાર રહે. ખેરાલુ, ઇન્દીરાનગરવાળો જે હાલમાં  રામપરુા ચોકડી નજીક રોડ ઉપર ઉભો છે. જે હકીકત આધારે બાતમીવાળી જગ્યા આવતાાં ઉપરોકત વર્ણન કરેલ ઇસમો ઉભો હોઇ તેને કોર્ડન કરી સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ ઝડપી પાડી મહેસાણા તાલુકા પોલીસને સોપ્યોં હતો. આમ એલસીબીએ બે ઘરફોડ તથા બે ચોરી કરેલ ચાર ગુનાઓમાં વોન્ટેડ આરોપીને પકડી પાડવામાં સફળતાં મેળવી હતી.