વલસાડ તિથલ દરિયા કિનારે વાવાઝોડાના કારણે વહીવટી તંત્ર દ્વારા તિથલ બીજ સહેલાઈઓ માટે બંધ કરવામાં આવ્યો છે જ્યારે આજરોજ સવારે ભારે પવનના કારણે રસ્તા ઉપર સરોવર નું વૃક્ષ તૂટી પડ્યું હતું જેના કારણે સ્વામિનારાયણ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો વહીવટી તંત્ર દ્વારા આ સરોવર અને રસ્તા પરથી સાઇટ કરીને રસ્તો ચાલુ કર્યો હતો