સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી વખતે માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવાની નાયબ ખેતી નિયામકે અપિલ કરી છે. તેમજ બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી ન કરવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે.ઉપરાંત કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં. તેમજ આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને તુરંત જાણ કરવી તેમજ વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/ થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવુ જોઈએ. નાયબ ખેતી નિયામકની કચેરી મારફત ગુણવત્તા નિયંત્રણ અંતર્ગત જુદા જુદા તાલુકામાંથી એપ્રિલ- મે 2023 દરમિયાન બિયારણના 317, ખાતરના 110 તેમજ જંતુનાશક દવાના 29 સેમ્પલ લઇ ગુણવત્તાની ચકાસણી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उदगीर शहरातल्या शिलाईवर्ल्ड दुकानासमोरून मोटरसायकलची चोरी अज्ञाताविरुद्ध शहर पोलिसात गुन्हा दाखल
उदगीर शहरातल्या शिलाईवर्ल्ड दुकानासमोरून मोटरसायकलची चोरी अज्ञाताविरुद्ध शहर पोलिसात गुन्हा दाखल
કરજણ તાલુકા ના માકણ ગામે આમ આદમી પાર્ટી દ્રારા જનસંવાદ કાર્યક્મ યોજાયો
કરજણ તાલુકા ના માકણ ગામે આમ આદમી પાર્ટી દ્રારા જનસંવાદ કાર્યક્મ યોજાયો
ED का आया नोटिस तो बोले Vaibhav Gehlot- पहले भी जवाब दिया था फिर देंगे | Ashok Gehlot | Congress
ED का आया नोटिस तो बोले Vaibhav Gehlot- पहले भी जवाब दिया था फिर देंगे | Ashok Gehlot | Congress
अनियंत्रित होकर नहर में गिरी कार, एक ही परिवार के सात लोगों की मौत
हरियाणा के कैथल में शनिवार को दशहरे के दिन एक बड़ा हादसा हुआ, जिसमें एक ही परिवार के 7 लोगों की...
ધાનેરા ડીસા હાઇવે ના સામરવાડા ગામ પાસે ચક્કાજામ
અલ્ટો ગાડી એ પાંચ વર્ષીય બાળક ને હડફેટે લેતા ગામલોકો એ રોષે ભરાઈ કર્યો વિરોધ
અકસ્માત બાદ સ્થાનિકો એ હાઇવે પર કાંટા નાખી ને સળગાવી ને કર્યો વિરોધ
ચક્કાજામ બાદ હાઇવે ની બન્ને સાઈડ લાગી લાંબી વાહનો ની ક
ધાનેરા ડીસા હાઇવે ના સામરવાડા ગામ પાસે ચક્કાજામ
અલ્ટો ગાડી એ પાંચ વર્ષીય બાળક ને હડફેટે...