અમરેલી થી વાંકીયા તરફ જતા બાઇક અને ઇકોકારનો સર્જાયો અકસ્માત ગાવડકા નજીક અમર ડેરી પાસે થયો અકસ્માત એક દાદા અને એક પૌત્રીનુ મોત એક પૌત્રી ઘાયલ ને સારવાર માટે અમરેલી સિવિલ મા લય જવાય પુરપાટ ઝડપે આવતી ઇકોકારએ બાઇકને લીધું હડફેટે અકસ્માતમાં બાઇક ચાલક અને એક પૌત્રીનું નીપજ્યું મોત ઇકોકાર દીવ તરફથી આવતી હોવાની ચર્ચાઓ મરણજનાર અમરેલી ના વાકીયા ગામના મૃતક. મનુભાઈ કાથડભાઈ ભટ્ટી-ઉ.૬૪ અને એક પૌત્રી નુ થયુ મોત એક ઘાયલ સારવાર મા ખસેડાય
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર તાલુકાના રસ્તા ની હાલત ખરાબ
બે તાલુકાને જોડતા માર્ગની વર્ષોથી ગાડા કેડા જેવી હાલત વર્ષોથી કાચી સડકને પાકી બનાવવાનું મુર્હૂત જ...
TMC’s election preparations in full swing, holds Block level Meeting at Ampati
TMC Meghalaya held a block level meeting today in the Ampati Assembly constituency in order to...
26 January के लिए कर्तव्य पथ पर परेड के लिए रिहर्सल करते भरतीय जवान | Aaj Tak | Latest Hindi News
26 January के लिए कर्तव्य पथ पर परेड के लिए रिहर्सल करते भरतीय जवान | Aaj Tak | Latest Hindi News
દાહોદમાં આવેલા નેશનલ હાઇવે ના પ્રવાસને સુરક્ષિત કરવા માટે...
દાહોદમાં આવેલા નેશનલ હાઇવેના પ્રવાસને સુરક્ષિત કરવા જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. ગોસાવીનો મહત્વનો...
চৰাইদেউত স্বাস্থ্যবান শিশুৰ বঁটা বিতৰণী অনুষ্ঠান সম্পন্ন
চৰাইদেউ জিলা সমাজ কল্যাণ বিভাগৰ সৌজন্যত আয়োজিত এখন সভাত আজি সোণাৰি সমষ্টিৰ বিধায়ক ধৰ্মেশ্বৰ...