કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાવાને લઈને તેજ અટકળો..
ગુજરાત રાજ્યમાં હાલ કોંગ્રેસમાં વધુ એક મોટો ઝટકો આવે તેવી શક્યતા
હાલ સોશિયલ મીડિયામાં પોસ્ટ ખુબજ જડપથી ફરતી થઈ
કોંગ્રેસના 35 વર્ષ જૂના પીઠ નેતા જોડાઈ શકે છે ભાજપ માં..
ભાજપના પ્રદેશ પ્રમુખ સાથે ગઈકાલ બેઠક થયાની ચર્ચા..
કોંગ્રેસના જુના નેતા ગોવાભાઇ રબારી જોડાઈ શકે છે ભાજપમાં.....
ગોવાભાઈ રબારી 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા..
સાત વખત કોંગ્રેસમાંથી ધારાસભ્ય ની ચૂંટણી લડેલ..
ધાનેરામાં 1995 માં કોંગ્રેસમાંથી ધારાસભ્ય રહી ચુક્યા..
દિયોદરમાંથી ભાજપના ઉમેદવાર સામે એક વાર પરાજિત થયા..
ડીસામાં બે વખત કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા..
ગત ચૂંટણી માં ભાજપના ઉમેદવાર સામે તેમના પુત્ર સઁજય રબારીની થઈ હતી હાર
ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડા ગામના રહેવાસી..
ગામના સરપંચ રહી ચુક્યા..
જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે રહી ચૂકેલા..
ગોવાભાઈ રબારી ને ભાજપમાં લાવવા બે દિગ્ગજ નેતાઓ ખેલ પાર પાડ્યો..
થરાદના ધારાસભ્ય અને અધ્યક્ષ શંકર ચૌધરી, અને મંત્રી બળવંતજી રાજપુતએ ખેલ પાર પાડ્યો હોવાનું સુત્રો દ્વારા જાણકારી...
અહેવાલ અમૃત માળી ડીસા