કેશોદ ના ભુદેવ જંયતભાઈ  દ્વારા સતત અઠાવીસ વષૅથી વંથલી ના મોટા કાજલીયાળા ગામે  અંબેશ્રવર મહાદેવ ની જગ્યાએ લઘુ રૂદ્રિ નું ભવ્ય આયોજન કરવામાં  આવે છે અને શ્રાવણ માસમાં  બીજા રવિવારે છેલ્લાં અઠાવીસ વષૅથી આ ભુદેવ પંડયા પરિવાર દ્વારા લઘુરુદ્રી નું આયોજન કરાઈ છે અને તેમાં આસપાસના લોકો તથા સગા સંબંધીઓ તથા સ્નેહીજનો મોટી સંખ્યામાં  ઉપસ્થિત રહે છે