ભાભર

2 વર્ષ થી ગુમ થયેલ વ્યક્તિ નો ભેદ ઉકેલી આરોપી ને શોધી કાઢતી lcb....

સુથાર નેસડી ગામે બે વર્ષ પહેલાં યુવાન થયો હતો ગુમ...

ખાનગી બાતમી દારો ના આધારે એલ સી બી પોલીસ ને ભેદ ઉકેલવામાં મળી સફળતા

આરોપી એ ફાસો ખાઈ ને મરણ જનાર વ્યક્તિ ની લાસ નીચે ઉતારી બાઈક મારફતે કેનાલ માં નાખી હતી

આત્મ હત્યા ના ગુન્હા માંથી બચવા અને પોલીસ ને ગેરમાર્ગે દોરવા પુરાવા નો કર્યો હતો નાશ

સમગ્ર બાબતે કડક તપાસ બાદ સમગ્ર ઘટના ની કબૂલાત કરતા સમગ્ર ઘટના નો ભેદ ઉકેલાયો