પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી (કાયદો અને વ્યવસ્થા વિભાગ) ગાંધીનગર તરફથી રાજ્યમાં દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવ્રુતિ અંકુશમાં લેવાના ઉદેશ્યથી તા.૨૫/૦૫/૨૦૨૩ થી તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી સ્પે.પ્રોહિબીશન-જુગાર ડ્રાઇવનુ આયોજન કરેલ હોય,
જે ડ્રાઇવ અનુસંધાને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એ.જે.ગોહિલ નાઓ દ્વવારા અમરેલી જિલ્લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન મળેલ,
જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ જે.એન.પરમાર ના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના સ્ટાફને મળેલ બાતમી આધારે
રાજુલા ટાઉન વિસ્તાર પાણીની ટાંકી તથા વાવેરા ગામની સીમ એમ અલગ અલગ બે સ્થળો એ જુગારધારા અંગે રેઇડો કરી,પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
વાવેરા ગામેથી પકડાયેલ આરોપીઓ ની વિગત-
(૧) ભરતભાઇ જેતુભાઇ ધાખડા ઉ.વ.૩૦,
(૨) અલ્પેશભાઇ રેવાભાઇ મહેતા ઉ.વ.૪૫,
(૩) બહાદુરભાઇ ભીખુભાઇ ધાખડા ઉ.વ.૨૫,
(૪) હસમુખભાઇ આતુભાઇ મકવાણા ઉ.વ.૨૬,
(૫) વિજયભાઇ વિનુભાઇ કોટડીયા ઉ.વ.૨૨,
(૬) જનકભાઇ મનુભાઇ બાંભણીયા ઉં .વ.૨૭,
(૭) સંજયભાઇ ગોબરભાઇ બાળધીયા ઉ.વ.૩૦,
(૮) દેવકુભાઇ સાવજભાઇ ધાખડા ઉ.વ.૩૦,
રહે.તમામ વાવેરા તા.રાજુલા.જી.અમરેલી,
વાવેરા ગામે થી પકડાયેલ મુદામાલની વિગત-
(૧) રોકડા રૂ.૧૨,૨૯૦/-
(૨) ગંજી પતાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦
રાજુલા શહેર માંથી પકડાયેલ આરોપીઓની વિગત-
(૧) વિજયભાઇ ધીરૂભાઇ સોલંકી ઉ.વ.૩૫,ધંધો.મજુરી,
રહે.રાજુલા,તત્વજ્યોતિ વિસ્તાર,
(૨) સુલતાનભાઇ ઉર્ફે ’’ટીપુ’’ઇબ્રાહિમભાઇ બુકેરા ઉ.વ.૩૬,
ધંધો.મજુરી, રહે.રાજુલા,પાણીના ટાકા પાસે,
(૩) વિજયભાઇ ધીરૂભાઇ સોલંકી ઉ.વ.૩૫,ધંધો.મજુરી,
રહે.રાજુલા,તત્વજ્યોતિ વિસ્તાર,
(૪) ફિરોઝભાઇ ઉર્ફે ’’કુંભાર’’ કાળુભાઇ જીરૂકા ઉ.વ.૨૯,
ધંધો.મજુરી,રહે.રાજુલા,ડોળીનોપટ,
રાજુલા શહેરમાંથી પકડાયેલ મુદામાલની વિગત-
(૧) રોકડા રૂ.૪,૮૦૦/-(
૨) ગંજી પતાના પાના નંગ-૫૨
કિ.રૂ.૦૦/૦૦
કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ.
આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા, હેઙ.કોન્સ હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ, હેઙ.કોન્સ રાણાભાઇ કાબાભાઇ વરૂ, હેઙ.કોન્સ જયેન્દ્રભાઇ સુરીગભાઇ બસીયા,તથા પો.કોન્સ રવિરાજભાઇ બાબુભાઇ વરુ તથા પો.કોન્સ હરેશભાઇ ભાયભાઇ વાળા તથા ટાઉન બીટ હેઙ.કોન્સ મુકેશભાઇ પરશોતમભાઇ તથા પો.કોન્સ પરેશભાઇ મનુભાઇ દાફડા તથા પો.કોન્સ ભરતસિંહ લાખાભાઇ તથા પો.કોન્સ ધર્મેન્દ્રસિંહ રાજુભા ગોહિલ તથા વાવેરા બીટ એ.એસ.આઇ નવઘણભાઇ અરજણભાઇ સિંધવ તથા પો.કોન્સ પંકજભાઇ છગનભાઇ બગડા નાઓ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.
 
  
  
  
  