વર્તમાન સમયમાં શિક્ષણ થતી સમાજની ઓળખ બની ગઈ છે. ત્યારે વિવિધ સમાજોએ શિક્ષણ તરફ દોટ મુકી છે.જેમાં હવે ગુજરાતમાં નાઈ સમાજ પણ શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે વિવિધ ક્ષેત્રોમાં નાઈ સમાજના દીકરા દીકરીઓ પણ નોકરી કરતા જોવા મળી રહ્યા છે ત્યારે સમાજના દીકરા દીકરીઓને આગળ વધવા માટે શ્રી નાઈ સમાજ યુવક પ્રગતિ મંડળ (શિક્ષણ સમિતિ) દ્વારા નાઈ સમાજની વાડી ડીસા ખાતે માર્ગદર્શન સેમિનાર તેમજ કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સેમિનારના મુખ્ય મહેમાન તરીકે શ્રી નિકુલભાઈ રાવલ ( ડિરેકટર - વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી - ગાંધીનગર)તેમજ શ્રી એસ.પી.નાઈ નાઓએ વિદ્યાર્થીઓ માટે સરસ માર્ગદર્શન તેમજ મોટિવેશન પૃરું પાડ્યું હતું.આ સેમિનારમાં શ્રી નાઈ સમાજ યુવક મંડળ ના પ્રમુખ ચેતનભાઈ ગોહિલ કમોડી, ઉપ પ્રમુખ સેવંતીભાઈ નાઈ,ASI વિષ્ણુભાઈ રાઠોડ,,ચેતનભાઈ નાઈ રાજપુર,,શીતલ બેન નાઈ ઝેરડા ગુજરાત પોલીસ,,શૈલેષભાઈ નાઈ સદરપુર, નાઈ સમાજ યુવક પ્રગતિ મંડળ ના મહામંત્રી દલપતભાઈ ભાટી ગોઢ ,તરુણ ભાઈ ગુજરાત પોલીસ સહિત યુવક પ્રગતિ મંડળ સમગ્ર ટીમ તેમજ શિક્ષણ સમિતિ ના તમામ સભ્યો તેમજ મોટી સંખ્યા માં વાલી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં. સૌ કોઈ સાથે મળી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધ્રાંગધ્રાના દેવચરાડી ગામે હત્યામાં ૧૩ આરોપીને પોલીસે ઝડપી લીધા
ધ્રાંગધ્રાના દેવચરાડી ગામે હત્યામાં ૧૩ આરોપીને પોલીસે ઝડપી લીધા
વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને પોલીટીકલ પાર્ટીઓના પ્રતિનિધિઓનો વર્કશોપ યોજાયો..
વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને પોલીટીકલ પાર્ટીઓના...
Lok Sabha Elections 2024: Amethi सीट पर जारी है सस्पेंस, Congress ने अभी तक नहीं खोले पत्ते | AajTak
Lok Sabha Elections 2024: Amethi सीट पर जारी है सस्पेंस, Congress ने अभी तक नहीं खोले पत्ते | AajTak