મ્હે.પોલીસ અધિક્ષક અમરેલી શ્રી હિમકરસિંહ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ જિલ્લામા બનતા શરીર સંબધી ગુન્હાઓ ડીટેક્ટ કરી આરોપી પકડવા સુચના તથા જરૂરી માર્ગદર્શન આપેલ હોય જેથી સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર ડી.કે.વાઘેલા સા.ના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગ દરમીયાન સા.કુંડલા ટાઉન સર્વેલન્સ ટીમ દ્વારા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે . એ - પાર્ટ ગુ.ર.નં ૧૧૧૯૩૦૫૨૨૧૦૬૩૦/૨૦૨૧ આઇ.પી.સી.કલમ ૩૨૩,૫૦૪,૫૦૬ ( ૨ ) , ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ નો ગુનો રજી.થયેલ હોય જે ગુન્હા ના એક વર્ષ થી નાસતા ફરતા આરોપી ને પેટ્રોલીંગ દરમીયાન ખાનગી રાહે બાતમી ના આધારે જેસર રોડ બાયપાસ પાસેથી પકડી પાડી આરોપી વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . પકડાયેલ આરોપી ની વિગત ( ૧ ) ગોપલભાઇ જગદીશભાઇ ઉનાવા ધંધો.મજુરી રહે . સાવરકુંડલા , શ્રમજીવીનગર વિસ્તાર તા.સાવરકુંડલા જી.અમરેલી
સાવરકુંડલા ટાઉન પોસ્ટે.ના શરીર સબંધી ગુનાના નાસતા ફરતા આરોપી ને પકડી પાડતી સાવરકુંડલા ટાઉન સર્વેલન્સ ટીમ .
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/08/nerity_9a46ae698c5b9ef7eec455c983e8ae86.jpg)