ધારીના કુબડામાં બે જૂથો વચ્ચે મારામારી ચાર વ્યક્તિ ને પહોંચી ઈજાધારીના કુબડામાં બે જૂથો વચ્ચેસર્જાઈ મારામારી

ચાર વ્યક્તિ થઈ ઈજાગ્રસ્ત

બે યુવાનો અને બે મહિલાઓને માથાના ભાગમાં થઈ ઈજા

108 દ્વારા સારવાર માટે ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા વધુ ઇજાગ્રસ્તો ને સારવાર માટે અમરેલી રીફર કરવામાં આવ્યા

ઈજાગૃસ્તોના નામ

 રમેશભાઈ કાનાભાઈ વણઝારા ઉંમર વર્ષ ૫૨.

લાભુબેન રમેશભાઈ વણઝારા ઉંમર વર્ષ ૫૨

ધનીબેન પુનાભાઈ મારુ ઉંમર વર્ષ ૫૦

જયસુખભાઈ રમેશભાઈ વણઝારા ઉંમર વર્ષ ૨૮

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.