લાખણી (મેરૂજી પ્રજાપતિ)

જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે દ્વારા પંચાયત વિભાગની યોજનાઓ તેમજ વહીવટી કાર્યની તાલુકા અને ગ્રામ કક્ષાએ અસરકારક કામગીરી થાય અને ગ્રામ્યજનો ની હાલાકી દૂર થાય તે હેતુથી બેસ્ટ કામગીરી કરતા કર્મચારી/અધિકારીઓની બેસ્ટ કામગીરી જાહેર કરી સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવાનો નવતર અભિગમ અમલમાં મુકાયેલ છે. ત્યારે જિલ્લાવિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલખરે I. S.ના માર્ગદર્શન હેઠળ લાખણી તાલુકા વિકાસ અધિકાર શામળભાઈ એચ.પટેલે તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ અસરકારક કામગીરી કરેલ હોય બનાસકાંઠા જિલ્લાના બેસ્ટ T.D.O જાહેર કરી જિલ્લાવિકાસ અધિકારીશ્રી દ્વારા. સન્માનપત્ર અપાયેલ.