મહુવા પોલીસ મથકે હાલ અજાણી આશરે 75 વર્ષની ઉંમરે ધરાવતી એક મહિલા મળી આવી હતી મહુવા પોલીસ મથકે હાલમાં આ મહિલાને રાખવામાં આવી જ્યાં તેમને રહેવા જમવાની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવી હતી મહુવા પોલીસ જેઓ અસ્થિર મગજના હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે હાલ તો મહુવા પોલીસ તેના વાલી વારસાના ની શોધખોળ કરવાની તજવીજ હાથ ધરી છે