રાજુલા શહેર માં જાફરાબાદ રોડ આવેલ એ.પી.એમ ટર્મિનલ ગુજરાત પીપાવાવ પોર્ટ સેડી તાલીમ કેન્દ્ર ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગુજરાત સરકાર દ્વરા આયોજિત Y20 ગુજરાત યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો આ કાર્યકમ માં આમંત્રિત મહેમાનો ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ને કાર્યક્રમ ખુલો મૂકવામાં આવેલ જેમાં મોટીવેશન સ્પીકર

ધર્મેન્દ્રભાઈ કનાળા તથા દીપકભાઈ ટાંક દ્વારા યુવાનો ને પોતાનું વ્યક્તવ્ય આપ્યું તેમાં આમંત્રિત મહેમાનો પીઠાભાઈ નકુમ અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી, સાગરભાઈ સરવૈયા અમરેલી જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ,ઘનશ્યામભાઈ મશરૂ , ડોક્ટર હિતેશભાઈ હડિયા, રામજીભાઈ ગુજરીયા યુવા મોરચા પ્રમુખ રાજુલા તાલુકા, સેડી તાલીમ કેન્દ્ર નાં પ્રિન્સિપાલ સાહેબ પવનભાઈ ચતુર્વેદી,સેડી તાલીમ કેન્દ્ર નાં કોમ્યુનિટી મોબિલાઇજર વિશાલભાઈ બારડ હાજર રહ્યા હતા તેમજ પત્રકાર મિત્રો આ કાર્યક્રમમાં ખાસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.સંપૂર્ણ કાર્યક્રમમાં

રાજુલા તાલુકા સંયોજકહરેશભાઈ કાછડ,

ભરતભાઈ ચૌહાણ રાજુલા નગરપાલિકા સંયોજક

હરેશભાઈ જેઠવા,પ્રશાંતભાઈ ગોહિલ વિગેરે જોડાયા હતા

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.