બનાસકાંઠા

અમીરગઢ

અમીરગઢ ના જેથી ગામમાં મહાદેવના મંદિર ની પ્રતિષ્ઠામા લોકગાયિકા ગીતા રબારી પર ચલણી નોટોનો થયો વરસાદ

શિવાજીની મહાઆરતીમાં હજારો લોકોએ મોબાઈલી ફ્રેશ લાઈટ ચાલુ કરી કર્યા દીવડા

જેથી ગામના મહાદેવ મંદિરે ગૌશાળા ના લાભાર્થે યોજાયો ગીતા રબારીનો ભવ્ય લોકડાયરો