દિયોદર માં હાઈવે ઉપર પક્ષીઓ માટે પાણી ના કુંડા નું કરાયું વિતરણ.,,કાળજાળ ગરમી વચ્ચે દિયોદર હાઈવે વિસ્તાર ઉપર પક્ષીઓ માટે પાણી ના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતુ. હાલમાં ઉનાળાનો સમય ચાલુ છે કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે સેવાભાવી તેમજ જીવદયા પ્રેમીઓ અનેક રીતે સેવા કરતા નજરે જોવા મળી રહ્યા છે ત્યારે દિયોદર હાઇવે ઉપર સહારા ફર્નિચર ,મહાકાલી નાસ્તા હાઉસ ની બાજુમાં ૨૦૦ થી વધુ પક્ષીઓ માટે પાણી ના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ પાણીના કુંડાના વિતરણ માં (હરભોલે ઇલેક્ટ્રોનિક)રમેશભાઈ,,(સહારા ફર્નિચર),, આરીફ ભાઈ (શક્તિ સબમરસીબલ)વેલાભાઈ,, (મહાકાલી નાસ્તા હાઉસ) પ્રતાપભાઈ તેમજ ((અંબિકા રોલિંગ શટર)) કનુભાઈ ના સાથ અને સહયોગથી આ પક્ષીઓ માટે પક્ષીઓ માટે પાણીના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાના કાર્યમાં દિયોદર તાલુકાના વખા ગામના અને સેવાકીય પ્રવૃતિમાં હર હંમેશા આગળ રહેતા પ્રદીપભાઈ શાહ પણ આ સેવાના કાર્યમાં જોડાયા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અટલ બ્રિજ સાબરમતી રિવફ્રન્ટ અમદાવાદ #Atalbridge #gujarat #gujaratinews
અટલ બ્રિજ સાબરમતી રિવફ્રન્ટ અમદાવાદ #Atalbridge #gujarat #gujaratinews
શ્રી સરકારી હાઈસ્કૂલ, ખોંભડી મધ્યે શિક્ષકદિન ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
શ્રી સરકારી હાઈસ્કૂલ, ખોંભડી મધ્યે શિક્ષકદિન ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ...
શાળાના વિદ્યાર્થીઓ એ...
গৰিয়া মৰিয়া দেশী জাতীয় পৰিষদৰ কেন্দ্ৰীয় উপদেষ্টা চহিৰ ভূঞাই ধন্যবাদ জনালে মুখ্য মন্ত্ৰীক
ৰাজ্যিক কেবিনেটে গৰিয়া,মৰিয়া, দেশী,জলহা আৰু চৈয়দ সম্প্ৰদায়ক খিলঞ্জীয়াৰ মৰ্যদা।মুখ্যমন্ত্ৰী ড°...
Apply for Kunbi/Maratha-Kunbi/Kunbi-Maratha Caste Certificate at Maha-e-Seva Kendra
Beed, Dr. 16: The district administration has requested the persons who want...