ખંભાતના ઉંદેલ ગામે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો યુવક ઝડપાઈ જતા ચકચાર મચી છે.આણંદના એલસીબીના માણસો ખોડીયાર ચોકડી નજીક પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, ખંભાતના ઉંદેલ ગામે વાડી પાસે મનોહર આઈસ્ક્રીમ ની દુકાનની સામે જય કુમાર ઈલેશભાઈ પટેલ ipl ની દિલ્હી કેપિટલ અને કિંગ ઇલેવન પંજાબની મેચ નો મોબાઇલથી હારજીતનો સટ્ટો રમી રહ્યો છે તેવી બાતમીને આધારે એલસીબીએ ખંભાતના ઉંદેલ વાડી પાસે બાતમી વાળી જગ્યાએ જઈ તપાસ કરતા એક ઈસમ મોબાઇલમાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો.તેની વધુ પૂછપરછ કરતા તેણે આઈડી અને પાસવર્ડ લઈ ઓનલાઇન જાતે લીધો હોવાની કબૂલાત કરી હતી.આરોપી પાસેથી રોકડ 100 તેમજ 70,000 કિ.નો મોબાઈલ જપ્ત કરી કુલ 70,100 નો મુદ્દામાલ કબજે કરી ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોરોના બાદ ભાવનગર માં હવે સ્વાઈન ફ્લુનો કહેર
કોરોના બાદ ભાવનગર માં હવે સ્વાઈન ફ્લુનો કહેર
Vivek Ramaswamy Declares 'Knives Are Out'; Lashes Haley, Pence For Attack On Foreign Policy | Watch
Vivek Ramaswamy Declares 'Knives Are Out'; Lashes Haley, Pence For Attack On Foreign Policy | Watch
મહુવા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો
મહુવા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો
PORBANDAR પોરબંદરના સુભાષનગરમાં આધેડ ડૂબ્યો 04-11-2022
PORBANDAR પોરબંદરના સુભાષનગરમાં આધેડ ડૂબ્યો 04-11-2022