મહુવા તાલુકાના કાદિયા ગામેકમિટી હોલનું ખાતમુહૂર્ત સુરત જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ જીનેશભાઈ ભાવસારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું કાદીયા ગામે કમિટી હોલની પૂજા વિધિ સમયે મહુવા તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ નાયક,સરપંચ સહિત ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા.ગામના વિકાસને વેગ વંતુ બનતા જોઈને ગ્રામજનો આનંદિત થઈ ઉઠ્યા હતા.કમિટી હોલના ખાતમુહૂર્ત પ્રસંગે સુરત જિલ્લાપંચાયત આરોગ્ય સમિતિના ચેરમેને સરકાર વિકાસની ડબલ એન્જીન દોડાવી રહી હોવાનું જણાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लोकसभा चुनाव के लिए BJP ने किया घोषणापत्र समिति का एलान, राजनाथ सिंह बने अध्यक्ष!
Lok Sabha elections 2024 भाजपा ने लोकसभा चुनाव के लिए आज घोषणापत्र समिति का एलान कर...
હાલોલ નગર ખાતે હિન્દુ-મુસ્લિમ ધર્મના તહેવારોને અનુલક્ષીને ટાઉન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયું.
હાલોલ નગર ખાતે આવતીકાલે તારીખ 22 4 2023 ના રોજ ભગવાન શ્રી પરશુરામ જયંતિ ના પાવન પર્વે યોજાનાર...
घूसखोर थानाधिकारी चढ़ा एसीबी के हत्थे
प्रतापगढ़
ब्यूरो रिपोर्ट
घूसखोर थाना अधिकारी चढ़ा एसीबी के हत्थे,एनडीपीएस एक्ट के मामले में आरोपी...
एकवेळ खुनाचा गुन्हा चालला असता पण...
मुंबई: मी सगळं मान्य करेन पण ३५४ (विनयभंग) मान्य करणार नाही. ३५४ आणि ३७६ यासाठी माझा जन्म नाही....
सीएम भजनलाल बोले- तैयारी करिए, बहुत वैकेंसी आ रही है
राजस्थान में जब से महिलाओं को आरक्षण देने के लिए भजनलाल सरकार ने घोषणा की है. इसके तहत तृतीय...