ગુજરાતી માં કહેવત છે. કે પરિશ્રમ એજ પારસમણિ,,આ કહેવત ને સાર્થક વડગામ ના એક યુવાને કરી છે. વાત છે બનાસકાંઠા જિલ્લાનું વડગામ હંમેશા ચર્ચામાં રહ્યું છે. કહેવાય છે કે મિડલ ક્લાસ પરિવાર માં જન્મેલા બાળકો માટે પોતાના સપના પૂરા કરવા એ એક ચેલેન્જ હોય છે.ત્યારે વડગામ તાલુકા ના વેસા ગામનો એક યુવાન નીલ જોશી જેને સપનું જોયું પોતાને થિયેટર ના પડદે જોવાનું અને સોશિયલ મીડિયા માં એક આગવી ઓળખ ઉભી કરવાનું અને જ્યારે સપના સાથે મહેનત હોય તો સફળ થાય જ છે.ત્યારે નીલ જોશી એ અનેક તકલીફો સ્ટ્રગલ બાદ ૨૫ થી વધુ ગુજરાતી આલ્બમ સોંગ તેમજ શોર્ટ ફ઼િલ્મ માં મુખ્ય અભિનેતા તરીકે અભિનય કર્યો તેમજ 2 અર્બન ગુજરાતી ફ઼િલ્મ માં નાના કિમિયા રોલ કરી સ્થાન મેળવ્યું સાથે જ થોડાક સમય માં રિલીઝ થનારી ફ઼િલ્મ મીરા માં પણ ખુબ સારો અભિનય કર્યો છે સાથે બીજા ઘણા પ્રોજેક્ટ ટુંક સમયમાં આવી રહ્યા છે.તેમજ સૌથી મોટી વાત આખા વડગામ પંથકમાંથી જેને instagram માં 1 લાખ ફોલોવર્સ પૂરા કર્યા. (100k) તેમજ YouTube / Mojj જેવા પ્લેટ ફોર્મ પર લાખો ફોલોવર્સ થયા. ત્યારે સમગ્ર વડગામ તાલુકા માટે ગૌરવ ની બાબત કહી શકાય છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Student Union I विश्वविद्यालय की व्यवस्था प्रणाली को लेकर निर्मल चौधरी से खास बातचीत
Student Union I विश्वविद्यालय की व्यवस्था प्रणाली को लेकर निर्मल चौधरी से खास बातचीत
बंजर कब्रिस्तान को युवाओं ने बना दिया खूबसूरत,आने वाले देख कर होंगे अचंभित
सांगोद. नगर में बंजर क़ब्रिस्तान को साफ़ सुथरा, ख़ूबसूरत बनाने के लिए युवाओं ने कब्रस्तान विकास...
Upcoming Smartphones: किफायती सेगमेंट में लॉन्च होंगे दमदार स्मार्टफोन, 10000 हजार से भी कम में आने की उम्मीद
सितंबर में कई महंगे स्मार्टफोन लॉन्च होने वाले हैं। फ्लैगशिप सेगमेंट के साथ ही कंपनियां एंट्री...
খেলুৱৈ প্ৰণিতা চুতীয়াক মুকলি কৰি দিবলৈ আৰক্ষী আৰু চৰকাৰক আহ্বান আহোম গণমঞ্চৰ নেতা অকণ ভূঞাৰ
খেলুৱৈ প্ৰণিতা চুতীয়াক মুকলি কৰি দিবলৈ আৰক্ষী আৰু চৰকাৰক আহ্বান আহোম গণমঞ্চৰ নেতা অকণ...
પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ઉપસ્થિતિમાં દેવગઢબારિયા ખાતે ભવ્ય રોડ શો યોજાયો
પંજાબના મુખ્યમંત્રી ભગત માન ઉપસ્થિતિમાં દેવગઢબારિયા ખાતે ભવ્ય રોડ શો યોજાયો