ધાનેરા..
ધાનેરા તાલુકાના જીવાણા ગામ ના યુવાનો અનોખુ પહલ..
કોઈ પણ ગામ માં લગ્ન પ્રસંગ માં પીરસવાનું કામ ચાલુ કર્યું છે
અને લગ્ન પ્રસંગ માં પીરસવાનું ના જે પૈસા/રૂપિયા આવે તે.
યુવાનો ગો માતા માટે ગોશાળા માં દાન અર્પણ કરે છે
ગામ અનેક યુવાનો આ ગો માતા દાન માં ભાગ લીધો ..