ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ગુન્હાઓ આચરી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા પીપાવાવ મરીન પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્વારા ચોક્કસ બાતમી આધારે

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પીપાવાવ મરીન પો.સ્ટે. પાર્ટ સી, ગુ.ર.નં- ૧૧૧૯૩૦૪૫૨૩૦૦૪૧૨૦૨૩ પ્રોહી કલમ- ૬૫ (એ) (ઇ), ૧૧૬ બી, ૮૧, મુજબના કામે

છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપીને સમઢીયાળા ગામેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે,

પકડાયેલ આરોપી-

(૧) દિનેશભાઇ છગનભાઇ બાંભણીયા ઉ.વ- ૨૧ ધંધો- મજુરી રહે.-- સમઢીયાળા તા- રાજુલા જી- અમરેલી

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકહિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પીપાવાવ મરીન પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. એ.આર.છોવાળા તથા એ.એસ.આઇ .મનસુખભાઇ મકવાણા તથા હેડ.કોન્સ .પ્રવિણભાઇ બારીયા તથા પો.કોન્સ .અજયભાઇ વાઘેલા તથા રામભાઇ મેપાળ વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.