રાજુલા ટાઉન વિસ્તારમાં જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા આઠ પતા-પ્રેમીઓને રોકડા રૂ.૧૭,૫૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ*

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

                  અમરેલી જિલ્લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં  રાજુલા પોલીસ સ્ટાફ દ્રારા

રાજુલા,ખેતાગાળામાં રહેતા સલીમશા અલારખશા કનોજીયાના રહેણાંક મકાન પાસે જાહેર બજારમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા આઠ પતા પ્રેમીઓને રોકડા રૂ.૧૭,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી,

મજકુર આરોપીઓ વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

*પકડાયેલ આરોપીઓની વિગત-*

(૧) સલીમશા અલારખશા કનોજીયા ઉ.વ.૩૬,ધંધો.મજુરી,રહે.રાજુલા,ખેતાગાળો,તા. રાજુલા, જી. અમરેલી,

(૨) કબરશા અલારખશા કનોજીયા ઉ.વ.૪૨, ધંધો.વેપાર, રહે.રાજુલા,પશુ દવાખાના પાસે,તા. રાજુલા,જી.અમરેલી,

(૩) અસ્લમશા વલીશા સુમરા ઉ.વ.૩૦, ધંધો.મજુરી,રહે.રાજુલા,પશુદવાખાનાપાસે,તા.રાજુલા,  જી.અમરેલી,

(૪) બરાકતશા અલારખશા કનોજીયા ઉ.વ.૩૮,ધંધો.મજુરી, રહે.રાજુલા,ખેતાગાળો,તા. રાજુલા, જી. અમરેલી,

(૫) નિઝામઅલી બાબુભાઇ મેહરાણી ઉ.વ.૪૪,ધંધો.મજુરી,રહે.રાજુલા,તત્વ જ્યોતિ પાસે,         તા. રાજુલા,જી . અમરેલી,

(૬) કાદરશા અલારખશા કનોજીયા ઉ.વ.૩૫,ધંધો.મજુરી,રહે.રાજુલા,સાંખડાની ધાર,તા.રાજુલા, જી.અમરેલી,

(૭) ઇમરાનશા અકબરશા કનોજીયા ઉ.વ.૧૯, ધંધો.પ્રાઇવેટ નોકરી, રહે.રાજુલા,પશુ દવાખાના પાસે,તા. રાજુલા,           જી. અમરેલી,

(૮) બહાદુરશા કાદરશા કનોજીયા ઉ.વ.૧૯,ધંધો.મજુરી,રહે.રાજુલા,સાંખડાની ધાર,                તા.રાજુલા,જી.અમરેલી,

*પકડાયેલ મુદામાલની વિગત-*

(૧) રોકડા રૂ.૧૭,૫૦૦/-

(૨) ગંજી પતાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦

               આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર જે.એન.પરમાર નાઓની સુચના અને માર્ગદર્શન નીચે ટાઉન બીટ હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ મુકેશભાઇ પરશોતમભાઇ ગાજીપરા તથા સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા પો.કોન્સ. ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા લોકરક્ષક પરેશભાઇ મનુભાઇ દાફડા તથા ધર્મેન્દ્રસિંહ રાજુભા ગોહિલ તથા પો.કોન્સ ભરતસિંહ લાખાભાઇ ગોહિલ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.